મેક્સવેલ-બોલ્ટ્ઝમેન વેગ વિતરણ પર તાપમાનની અસર સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) તાપમાનમાં વધારા સાથે આણ્વિય ઝડપ અને અણુઓની સંખ્યા વચ્ચેનો સંબંધ નીચા તાપમાન $T_{1}$ અને ઊંચા તાપમાન $T_{2}$ ના વક્રની સરખામણી દ્વારા દર્શાવેલ છે.
મેક્સવેલ-બોલ્ટ્ઝમેન વિતરણ વક્ર મુજબ,ઊંચા તાપમાન $T_{2}$ પર,વક્ર નીચા તાપમાન $T_{1}$ ના વક્રની તુલનામાં વધુ સપાટ અને પહોળો બને છે.
$(i)$ અણુઓની સૌથી વધુ સંભવિત ઝડપ તાપમાન સાથે વધે છે,અને ઊંચા તાપમાન $\left(T_{2}\right)$ પર વક્ર વધુ પહોળો બને છે.
$(ii)$ પહોળો વક્ર સૂચવે છે કે તાપમાનમાં વધારા સાથે વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યામાં વધારો થાય છે.
$(iii)$ સરેરાશ ઝડપ $\left(u_{av}\right)$ અને વર્ગ મધ્યક મૂલ ઝડપ $\left(u_{rms}\right)$ નું મૂલ્ય $\left(T_{1}\right)$ ની સરખામણીમાં ઊંચા તાપમાન $\left(T_{2}\right)$ પર વધે છે.
$\rightarrow$ ઊંચા તાપમાને $u_{av}$,$u_{mp}$ અને $u_{rms}$ ના મૂલ્યો ઊંચા હોય છે.
$\rightarrow$ નીચા તાપમાને $u_{av}$,$u_{mp}$ અને $u_{rms}$ ના મૂલ્યો નીચા હોય છે.

Explore More

Similar Questions

કેટલા તાપમાને $(^o C)$ $CO_2$ ની $rms$ ઝડપ $STP$ એ $CO$ ની $rms$ ઝડપ સમાન થશે?

$27\,^oC$ તાપમાને આદર્શ વાયુના અણુઓનો સરેરાશ વેગ $0.3\,m/s$ છે. તો $927\,^oC$ તાપમાને સરેરાશ વેગ .......... $m/s$ થશે.

નીચેનામાંથી કયો વાયુ તેના અણુઓની સૌથી વધુ સરેરાશ ઝડપ ધરાવે છે તે ઓળખો?

હાઇડ્રોજનનો $rms$ વેગ એ નાઇટ્રોજનના $rms$ વેગ કરતા $\sqrt{7}$ ગણો છે. જો વાયુઓનું તાપમાન $T$ હોય,તો:

આદર્શ વાયુના અણુઓની સરેરાશ ઝડપ ઘટાડવાનો એક ઉપાય ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo